મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં આહીર સમાજ નવરાત્રી મહોત્સવમાં મેઘપરની રાસ-મંડળીની જમાવટ


SHARE







મોરબીમાં આહીર સમાજ નવરાત્રી મહોત્સવમાં મેઘપરની રાસ-મંડળીની જમાવટ

મોરબી જિલ્લા આહીર સેના દ્વારા સંચાલિત શ્રી આહીર સમાજ નવરાત્રી મહોત્સવમાં મેઘપરની પ્રખ્યાત રાસ-મંડળીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે નવ લોહિયા યુવાનોમાં બાળપણથી સંસ્કૃતિનું જતન કરવાની વર્ષોથી પરંપરા રહી છે તેને જાળવી રાખીને આહીર સમાજના ખમીરવંતા ગામ મેઘપરના યુવાનો દ્વારા રાસ રજૂ કરવામાં આવ્યો હતો અને આહીર નવરાત્રી મહોત્સવમાં રાસની રમઝટ બોલાવી હતી.






Latest News