ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના સભાખંડમાં સ્વચ્છતા સંવાદ યોજાયો


SHARE







મોરબી જિલ્લા પંચાયતના સભાખંડમાં સ્વચ્છતા સંવાદ યોજાયો

મોરબીમાં જિલ્લા પંચાયત ભવનના સભાખંડ ખાતે જિલ્લા કક્ષાના સ્વચ્છતા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સી.સી.ઇ. સંસ્થાના ટ્રેઈનરઓ દ્વારા સંવાદ સેતુનું આયોજન કરાયું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્વચ્છ ભારત મિશન યોજનાના સ્ટાફ મિત્રો દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ વિષય આધારિત સંવાદ થકી નાગરિકોમાં પ્લાસ્ટિક વપરાશથી થતાં નુકશાન અને પ્લાસ્ટિકના વૈજ્ઞાનિક ઢબે કરવાના થતા નિકાલ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્વ- સહાય જૂથના બહેનો, સરપંચઓ, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાના કર્મચારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી..






Latest News