વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મસમાજએ દિયા મહેતાની સારવાર માટે ૧.૩૧ લાખ આપ્યા


SHARE







મોરબી સમસ્ત બ્રહ્મસમાજએ દિયા મહેતાની સારવાર માટે ૧.૩૧ લાખ આપ્યા

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રાહ્મણ સમાજની દીકરી દિયા મેહતાના ઈલાજ માટે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે ૬ કલાકના ટૂંકા સમયગાળાની અંદર સમસ્ત બ્રહ્મસમાજની ટીમ દ્વારા ,૩૧,૦૦૦ રૂપિયાની રકમ એકત્રિત કરીને દિયાના પરિવારને આપવામાં આવેલ છે અને જરૂર પડ્યે વધ ઘટ તમામ ખર્ચ ભેગી કરવાની ખાત્રી મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આપવામાં આવેલ છે આ સમયે મેહતા પરિવારને મોરબી રૂબરૂ બોલાવી સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી અમુલભાઈ જોષી તથા કેયુરભાઈ પંડ્યાધવલભાઈ ત્રિવેદીધ્વનીતભાઈ દવે, ધર્મેન્દ્રભાઈ શુક્લ વગેરેએ હાજર રહ્યા હતા




Latest News