મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

ટંકારામાં જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા


SHARE







ટંકારામાં જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા

ટંકારા શહેરના ઊગમણા નાકા નજીક જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે 6 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની ધરપકડ કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા શહેરના ઊગમણા નાકા નજીક જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા નવઘણ બચુભાઇ ડાભીજીગ્નેશ કાળુભાઇ ઉઘરેજાકરશન બચુભાઇ ડાભીજગદીશ બચુભાઇ ડાભીકાળું બાબુભાઇ મકવાણા અને પરેશ વસરામભાઈ દેગામા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 13,300 રોકડા કબ્જે કર્યા હતા અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે






Latest News