મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ગટરમાં પડી ગયેલા આખલાને લોકોએ જેસીબીથી બહાર કાઢ્યો


SHARE







મોરબીમાં ગટરમાં પડી ગયેલા આખલાને લોકોએ જેસીબીથી બહાર કાઢ્યો

મોરબીના લખધીરવાસ ગેટ પાસે અવાર નવાર ગૌવંશ ભૂગર્ભ ગટરમાં પડી જતા હોય છે જેથી કરીને ત્યાં યોગ્ય ઢાંકણા મૂકવામાં આવે તેવી વારંવાર રજૂઆત પાલિકામાં કરવામાં આવે છે તેમ છતાં પણ પાલિકા કોઈ યોગ્ય નિરાકરણ કરતી નથી તેવામાં વધુ એક ગૌવંશ ગટરમાં પડ્યું હતું અને તેની જાણ સ્થાનિક લોકોને થતાં જેસીબીની મદદથી તેને બહાર કાઢવામાં આવેલ છે અને હવે જો ત્યાં યોગ્ય રીતે ઢાંકીને પ્રશ્નનું નિરાકરણ તાત્કાલિક લેવામાં નહીં આવે તો સર્વે હિન્દુ  સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે. વધુમાં આગેવાને જણાવ્યુ હતું કે, નગરપાલિકાના કર્મચારીઓને ફોન કરતા લગભગ બધાના ફોન સ્વીચ ઓફ આવતા હોય છે અને ગટરમાં પડેલા ગૌવંશોને લોકોએ તેની રીતે વ્યવસ્થા કરીને બહાર કાઢવા પડે છે. તેવું સર્વ હિન્દુ સંગઠન કન્વીનર કે.બી. બોરીચાએ જણાવ્યુ છે. 






Latest News