ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં રંગોલી કોમ્પિટિશન યોજાઇ


SHARE







મોરબીમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં રંગોલી કોમ્પિટિશન યોજાઇ

મોરબીમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં રંગોલી કોમ્પિટિશન યોજાઇ હતી આ કોમ્પિટિશનમાં ૫૦ જેટલી ટીમોએ સાયન્સના વિવિધ વિષયો અને કોન્સેપ્ટ્સ પર રંગબેરંગી, અર્થસભર અને નયનરમ્ય રંગોળીઓ બનાવી હતી. પ્રથમ ક્રમએ ભીમાણી ખુશી અને હોથી હીરલ, દ્વિતીય ક્રમે ડાભી આરતી અને કણઝારીયા શીતલ, તૃતિય ક્રમે ધેંટીયા ધૃવી અને ગઢીયા ચાર્વી વિજેતા થયા હતા. આ કોમ્પિટિશનમાં જજ તરીકે મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ અને આર્ટ માસ્ટર સિલ્વા કામરીયા ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા ટીમને ઇનામ અને સર્ટીફિકેટ આપી સન્માનિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.






Latest News