મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન-2024 ને અનુલક્ષીને કાર્યશાળા યોજાઇ


SHARE







મોરબીમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન-2024 ને અનુલક્ષીને કાર્યશાળા યોજાઇ

મોરબી જિલ્લા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન-2024 ને અનુલક્ષી ને કાર્યશાળા નુ આયોજન કરવામા આવ્યું હતું જેમાં પ્રદેશમાથી કમલેશભાઈ મીરાણી અને માનસિંહ પરમાર ઉપસ્થિત રહયા હતા આ ઉપરાંત મોરબી જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે.એસ. અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઇ મિયાત્રા, મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી શહેર, તાલુકા અને જિલ્લાના તમામ મંડલ અને મોરચાના પ્રમુખ મહામંત્રી તેમજ તમામ હોદેદારો, શકિત કેન્દ્ર ઇન્ચાર્જ પ્રભારીઓ હાજર રહ્યા હતા અને મોરબીના શનાળા રોડે આવેલ હરભોલે હોલ ખાતે આ કાર્યશાળા યોજાઇ હતી જેમાં ભાજપના સદસ્યતા અભિયાનને વેગ આપવા માહિતી આપવામાં આવી હતી.






Latest News