ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી યાર્ડમાં આગથી ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર આપવા સરકાર કટિબધ્ધ: બ્રિજેશભાઇ મેરજા


SHARE







મોરબી યાર્ડમાં આગથી ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર આપવા સરકાર કટિબધ્ધ: બ્રિજેશભાઇ મેરજા

મોરબીના સનાળા રોડ પર આવેલ માર્કેટયાર્ડમાં આગ લાગતાં ખેડૂતોનો હજારો મણ કપાસનો જથ્થો આગમાં બળીને ખાખ થઇ ગયો છે અને મોરબી માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવિયા બનાવ્યા સહિતના આગેવાનો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે હજારો મણ કપાસ આગમાં બળીને ખાખ થઇ ગયો છે અને ખેડૂતોને કહેવા પ્રમાણે લગભગ ૧૨,૦૦૦ પણ કરતા વધુનો કપાસનો જથ્થો આગ લાગવાના કારણે બળીને ખાખ થઇ ગયો છે ત્યારે આ સમાચાર મળતાની સાથે જ મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજયના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા તાત્કાલિક મોરબીના શનાળા રોડ પર આવેલ માર્કેટયાર્ડ ખાતે દોડી આવ્યા હતા અને તેઓએ સ્થાનિક અધિકારીઓ અને ખેડૂતો પાસેથી યાર્ડમાં જે નુકસાન થયેલ છે તેની માહિતી મેળવી હતી અને ત્યાર બાદ આગામી સમયમાં ખેડૂતોને તાત્કાલિક અસરથી વળતર મળે તેના માટેના પ્રયાસો કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવેલ છે






Latest News