મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની E-Zone સ્કૂલમાં ઇન્ડિયન લાયોનેસ-ઇન્ડિયન લિયો ક્લબ દ્વારા કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની E-Zone સ્કૂલમાં ઇન્ડિયન લાયોનેસ-ઇન્ડિયન લિયો ક્લબ દ્વારા કાર્યક્રમ યોજાયો

15 ઓગસ્ટ સ્વાતંત્ર દિવસ નિમિત્તે E-Zone સ્કૂલમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી અને ઇન્ડિયન લિયો ક્લબ મોરબી દ્વારા પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા અને લિયો પ્રેસિડન્ટ એન્જલબા ઝાલાના હસ્તે ધ્વજ વંદન કરી  ઉજવણી કરવામાં આવી હતો અને આ ઉજવણીમાં E-Zone સ્કૂલના બાળકોએ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા ત્યારે હરીફાઈઓનું પણ આયોજન કરાયું હતું. જેમાં વિજેતા થયેલા બાળકોને ક્લબ તરફથી ઇનામો આપવામાં આવ્યા હતા. અને વિજેતાઓને શિલ્ડ ક્લબમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા તરફથી આપવામાં આવ્યા હતા .આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ પ્રિન્સિપાલ પિયુષભાઈ અને રાધિકામેડમનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News