મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી આઇએમએ દ્વારા કલકત્તાની ઘટનાસંદર્ભે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું


SHARE







મોરબી આઇએમએ દ્વારા કલકત્તાની ઘટનાસંદર્ભે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

કલકત્તા મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચારીને હત્યા કરવામાં આવેલ છે તેના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી હડતાલ છે જેમાં મોરબીના ડોક્ટરો પણ જોડાયા છે અને મોરબી શહેરમાં શનિવારે સવારે છ વાગ્યાથી રવિવારે સવારે છ વાગ્યા સુધી ઈમરજન્સી સિવાયની તમામ મેડિકલ સેવાઓ બંધ રાખવામા આવી છે. અને શનિવારે બપોરે મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડો. નિકુંજભાઈ વડાલીયા અને સેક્રેટરી ડો. વિરલ લહેરુની આગેવાની હેઠળ મોરબીના ડોક્ટરો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કલકત્તાની ઘટનામાં આરોપીને તાત્કાલિક પકડીને આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરી છે અને ડોક્ટરોની સલામતી માટે વ્યવસ્થા કરવાની માંગ કરી હતી અને કલેક્ટર કચેરીના પટાંગણમાં આઇએમએના પ્રમુખ સહિતના ડોક્ટરો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.






Latest News