મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી એબીવીપીએ લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની માંગ સાથે આવેદન પાઠવ્યું


SHARE







મોરબી એબીવીપીએ લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની માંગ સાથે આવેદન પાઠવ્યું

મોરબી એબીવીપી શાખા દ્વારા રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ચાલુ કરવાની માંગ સાથે જિલ્લા કલેટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં એબીવીપીના હોદેદારોએ જણાવ્યુ હતું કે, ચાલુ વર્ષે ઓગસ્ટ મહિના સુધી  સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરુ થયેલ નથી, ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે, ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં સરકાર દ્વારા પ્રતિ વિધાર્થીને આપવા આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે મોરબી એબીવીપીની ટીમે કલેકટરને આવેદન પત્ર પાઠવ્યૂ હતું.






Latest News