ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષનું કરાયું સન્માન


SHARE







મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષનું કરાયું સન્માન

રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ પી.એ.જલુ સ્કૂલ ઓફ એક્સલન્સ બાબતે મોરબી જિલ્લાની મુલાકાતે આવેલ હતા ત્યારે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તેઓનું સાલ ઓઢાડી અને  પુષ્પગુચ્છ આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ તકે  મોરબી જિ. પ્રા. શિ. સંઘના મહામંત્રી દિનેશભાઇ હુંબલ, માજી પ્રમુખ સરડવા મણિલાલ વી., ઉપપ્રમુખ જયેશ કલોલા, શહેર ઘટક સંઘના પ્રમુખ ધીરુભાઇ જાકાસણીયા, મહામંત્રી ભાવેશ કૈલા, અશ્વિન દલસાણીયા, હસુભાઈ વરસડા, લાલજીભાઈ કકાસણીયા અને પરેશ પઢારીયા વગેરે હાજર રહેલ હતા તેવું મોરબી જિ.પ્રા.શિ. સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ એસ. દેથરીયા અને મહામંત્રી દિનેશભાઇ આર. હુંબલે જણાવ્યુ છે






Latest News