ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના કોટડાનાયાણી ગામે જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા


SHARE







વાંકાનેરના કોટડાનાયાણી ગામે જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા

વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે રેડ કરી હતી ત્યારે પાંચ શખ્સો જુગાર રમતા મળી અવાયા હતા જેથી કરીને પોલીસે ૧૧,૩૯૦ ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી આધારે કોટડાનાયાણી ગામે રેડ કરી હતી. તે સમયે જુગાર રમતા અમજાન ઉર્ફે પીન્ટુ સમા (૩૨), ઉમર આમદ ચાનિયા (૫૪), ઇમ્તિયાજ જુસબ સુમરા (૩૦), ગીરીરાજસિંહ શક્તિસિંહ જાડેજા (૪૦) અને અનવર હાજી સુમરા (૩૫) મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૧,૩૯૦ ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News