ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરાઇ


SHARE







મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરાઇ

નિયામક આયુષની  કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન મુજબ મોરબી સરકારી આયુર્વેદ  હોસ્પિટલના ઇન્ચાર્જ વૈદ્ય પંચકર્મ  વૈદ્ય અરૂણાબેન નિમાવત દ્વારા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી તથા સરકારી આયુર્વેદ દવાખાનુ જનરલ હોસ્પિટલ ‌મોરબીના સંયુક્ત ઉપક્રમે છઠ્ઠા  રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત ખાદ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં પોષણ થીમ અંતર્ગત વાનગીઓ બનાવવા તેમજ જાણવા માટે જનતાએ ઉત્સાહપૂર્વક રસ દાખવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે   હોસ્પિટલના તેમજ દવાખાના ના સ્ટાફ દ્વારા પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો અને જનતાએ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ખાદ્ય મહોત્સવને સફળ બનાવ્યો હતો






Latest News