મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના વોર્ડ નં-7 માં વૃક્ષો વિતરણ-વૃક્ષારોપણ કરાયું


SHARE







વાંકાનેરના વોર્ડ નં-7 માં વૃક્ષો વિતરણ-વૃક્ષારોપણ કરાયું

વાંકાનેર પંથકમાં હરિયાળી સાથે પર્યાવરણ જતન ના ઉદ્દેશ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ એક પેડ માં કે નામ ને સાર્થક કરવાના પ્રયાસના ભાગરૂપે વાંકાનેર શહેર અને  વિસ્તારમાં 67 વાંકાનેર કુવાડવા વિધાનસભા પંથકના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના માર્ગદર્શનથી વોર્ડ નં-7 માં ધારાસભ્યના સમર્થકો ભારતીય જનતા પાર્ટી ભાજપના કાર્યકરો દ્વારા આરોગ્યનગરમાં વૃક્ષારોપણ અને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં લીમડો પીપડો બિલી આસોપાલ ગુલમોલ જામફળી સહિત વિવિધ વૃક્ષોના રોપા તથા વિતરણ કર્યું હતું અને 51વૃક્ષોની  વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું






Latest News