ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના બ્રિજેશ મેરજાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપની પ્રદેશ સંચાલન સમિતિમાં વરણી


SHARE







મોરબીના બ્રિજેશ મેરજાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપની પ્રદેશ સંચાલન સમિતિમાં વરણી

આગમી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાની છે તેના માટેની ભાજપ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અને પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા જીલ્લા અને મહાનગરમાં ખાલી પડેલ જગ્યામાં સંગઠનના પ્રભારી, વાવ વિધાનસભાની આગામી પેટા ચૂંટણીના ચૂંટણી પ્રભારી અને સ્થાનિક સ્વરાજય સંસ્થાની ચૂંટણી માટે પ્રદેશ સંચાલન સમિતિની રચના કરી છે.

હાલમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે પ્રદેશ સંચાલન સમિતિની રચના કરવામાં આવેલ છે તેમાં મોરબીના માજી ધારાસભ્ય અને રાજ્યના માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જીવરાજભાઈ ચૌહણ, શબ્દશરણભાઈ તડવી, સીમાબેન મોનિલે, બિજલબેન પટેલ, કરશનભાઈ ગોંડલીયા અને ભરતસિંહ ગોહીલની નિમણૂક કરવામાં આવી છે.






Latest News