ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ પદે એન.એન. ભટ્ટ


SHARE







મોરબી પરશુરામ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ પદે એન.એન. ભટ્ટ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે મોરબી શ્રી પરશુરામ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લી. ની સાધારણ સભા રાખવામાં આવી હતી જેમાં પરશુરામ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લી. ના પ્રમુખ તરીકે એન.એન. ભટ્ટ (ખાખરાળા) અને મેનેજિંગ ડિરેકટર તરીકે અજયભાઈ ધાંધલિયાની બિનહરિફ વરણી કરવામાં આવી છે. આ સંસ્થામાં ઉપપ્રમુખ તરીકે ભૂપતભાઇ પંડ્યા સેવા આપી રહ્યા છે અને હાલમાં પ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવતા સંસ્થાના 103 સભ્યો સહિતના બ્રહ્મ સમાજના આગેવાનોએ નવનિયુક્ત પ્રમુખને આવકારીને અભિનંદન પાઠવ્યા હતા.






Latest News