ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ગુરુવંદના પંચની રચના કરવામાં આવી


SHARE











મોરબી જિલ્લા ગુરુવંદના પંચની રચના કરવામાં આવી

અમદાવાદ ખાતે હાથીજણ લાલબાપાના આશ્રમમાં તાજેતરમાં સંતો મહંતોનું મહાસંમેલન યોજાયું હતું જેમાં રાજ્યના ગુરુ વંદના પંચની રચના કરવામાં આવી છે ત્યારે ગુજરાત રાજ્યના પ્રમુખ મહામંડલેશ્વર મહંત કનીરામબાપુપ્રમુખ ગુજરાત પ્રદેશ મહામંડલેશ્વર લલિત કિશોરદાસજી મહારાજસાયલા જગ્યાના મહાનત દુર્ગાદાસજી મહારાજ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર ગુજરાત મહા સચિવ કબીર આશ્રમના મહંત શિવરામદાસજી મહારાજ તેમજ મોરબી જીલ્લા પ્રમુખ મહંત દલસુખ મહારાજઉપપ્રમુખ મહંત દામજી ભગત અને મંત્રી તરીકે ભાવેશ્વરી માતાજી હાજર રહ્યા હતા






Latest News