મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના હેડ કલાર્ક કમલેશભાઈ રાવલના નિવૃતિ વિદાય સમારોહમાં ધારાસભ્ય હાજર રહ્યા


SHARE







મોરબી પાલિકાના હેડ કલાર્ક કમલેશભાઈ રાવલના નિવૃતિ વિદાય સમારોહમાં ધારાસભ્ય હાજર રહ્યા

મોરબી નગરપાલિકાના હાઉસ ટેક્સ હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કમલેશભાઈ આંબાશંકરભાઈ રાવલ વયમર્યાદાના લીધે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ પાલિકા કચેરી ખાતે યોજાયો હતો જેમાં મોરબીના ધારાસભ્ય કાંતીલાલ અમૃતીયા, નરેનદ્રભાઇ ઠાકર (ઠાકર લોજ), જે.પી.જેસ્વાણી તેમજ પાલીકાના અધિકારી અને કર્મચારી હાજર રહ્યા હતા અને તેઓને વિદાયમાન આપવામાં આવ્યું હતું અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને સેવાનિવૃત થતા કમલેશભાઇ રાવલને ધારાસભ્ય સહિતનાઓએ નિવૃત જીવન નિરોગી તેમજ સુખમય રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.






Latest News