ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં રક્તદાન કરીને જન્મદિન ઉજવાતા વિજયભાઈ સરડવા


SHARE







મોરબીમાં રક્તદાન કરીને જન્મદિન ઉજવાતા વિજયભાઈ સરડવા

મોરબીમાં લોકો અનોખી રીતે જન્મદિનની ઉજવણી કરે છે ત્યારે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના માજી પ્રમુખ વિજયભાઈ સરડવાએ તેના જન્મદિન નિમિતે મોરબી સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દી માટે રક્તદાન કરીને જરૂરિયાત મંદ દર્દીને મદદ કરી હતી અને મોરબીમાં આવેલ સરદાર બાગમાં ચાલતા પુસ્તક પરબની મુલાકાત લઈને ત્યાં પુસ્તક પરબની ટીમને ૧૦૦ જેટલા પુસ્તકો ભેટમાં આપ્યા હતા સાથો સાથ રોકડા ૧૧૦૦ રૂપિયા પણ આપ્યા હતા તેમજ મોરબી દલવાડી સર્કલ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમજીવી પરિવારના બાળકોને બિસ્કિટનું વિતરણ કર્યું હતું






Latest News