ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં આજે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોતીવેરાણા ચોકમાં રાસ-ગરબા કાર્યક્ર્મ યોજાશે


SHARE







મોરબીમાં આજે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોતીવેરાણા ચોકમાં રાસ-ગરબા કાર્યક્ર્મ યોજાશે

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નવરાત્રી પર્વના સમાપન બાદ પારંપરિક રાસ ગરબા 'મોતીવેરાણા ચોકમાં' સંસ્કૃતિ કાર્યક્ર્મનું આયોજન આજે રાતે કરવામાં આવેલ છે અને તેની સાથે કોરોના વોરિયર્સના સન્માન પણ કરવામાં આવશે. 

મોરબીના કેનાલ રોડ ઉપર આજે તા.૨૩ ના રોજ રાતે ૯ કલાકે કેશવ પાર્ટી પ્લોટ ખાતે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંસ્કૃતિ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રાસ ગરબામાં કોરોના વોરિયર એવા સફાઈ કર્મચારીઓ, આરોગ્યના કર્મચારીઓનો સન્માન સમારોહ રાખેલ છે જેમાં લોકોને પરિવાર સાથે આવવા માટે આયોજકો દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.વધુમાં યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઇ રબારીના જણાવ્યા પ્રમાણે, મોરબીના જાણીતા સિંગર યુનુસભાઇ શેખ સહિતના સાજીંદાઓ ધૂમ મચાવશે અને જાણીતા ગાયક કલાકાર એવા વકતા શૈલેષભાઈ રાવલ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવશે. ઘરે બેઠા કાર્યક્રમનો આનંદ માણવા માટે www.facebook.com/young.india ઉપર લોગઇન કરવુ. 






Latest News