ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસેથી ચોરાઉ બાઈક સાથે એક શખ્સ પકડાયો


SHARE







મોરબીના રફાળેશ્વર પાસેથી ચોરાઉ બાઈક સાથે એક શખ્સ પકડાયો


મોરબી જિલ્લા એલસીબીની ટીમના સંજયભાઇ મૈયડ અને ભગીરથસિંહ ઝાલાને મળેલી બાતમીને આધારે રફાળેશ્વર ભુદેવ પાન નજીકથી અજય જગદીશભાઇ ચૌહાણ (ઉ.૨૬) રહે.રફાળેશ્વર આંબેડકરનગર વાળાની ચોરાઉ બાઈક સાથે ધરપકડ કરવામાં આવેલ છે અને આ બાઈક આરોપીએ બે માસ પહેલા રફાળેશ્વર પ્રાથમીક શાળા પાસેથી ચોરેલ હોવાની કબૂલાત આપેલ છે જેથી પોલીસે ૧૫,૦૦૦ ની કિંમતના બાઈકની સાથે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી માટે આરોપીને મોરબી તાલુકા પોલીસને સોંપી આપેલ છે આ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજાની સૂચના મુજબ પીએસઆઇ એન.બી.ડાભી અને સંજયભાઇ મૈયડશકિતસિંહ ઝાલા, ભગીરથસિંહ ઝાલા અને નિર્મળસિંહ જાડેજાએ કરેલ છે.






Latest News