મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબના પ્રમુખ પદે રૂચિરભાઈ કારિયા


SHARE







મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબના પ્રમુખ પદે રૂચિરભાઈ કારિયા

મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબના વર્ષ ૨૦૨૪-૨૫ ના પ્રમુખ સહિતના હોદેદારોનો શપથ ગ્રહણ સમારોહ ટંકારા તાલુકાનાં વીરપર ગામ પાસે આવેલ કમ્ફર્ટ રિસોર્ટ ખાતે યોજાયો હતો જેમાં મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબના પ્રમુખ પદે રૂચિરભાઈ કારિયા, ઉપપ્રમુખ પદે કિશોરભાઈ પીલાણા, અશોકભાઈ જોશી અને હસમુખ સોરીયા, સેક્રેટરી પદે કે.સી.મહેતા અને જોઇન્ટ સેક્રેટરી પદે જીતેન દોશીએ શપથ લીધા હતા. તેમજ તાત્કાલિક પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ દોશીએ આઇપીપી તરીકે તેમજ બોર્ડ ઓફ ડીરેક્ટર હર્ષદ ગામી, ઘનશ્યામ અધારા, હંસાબેન ઠાકર, ધિમંતભાઈ શેઠે શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં ઈન્ડિયન લાયન્સના ચીફ પેટ્રન ઈન્ડિયન લાયન્સ ક્લબના હિતેશભાઈ પંડ્યા, વાઈસ નેશનલ ચેરમેન ઈન્ડિયન લાયન્સ ક્લબ વનરાજભાઈ ગરૈયા, કો-ચેરમેન ઈન્ડિયન લાયન્સ ક્લબ ધીમંતભાઈ શેઠ હાજર રહ્યા હતા અને નેશનલ સેક્રેટરી વિજયાબેન કટારીયાએ શપથ ગ્રહણ કરી પુરોહિત તરીકે શપથ લેવડાવ્યા હતા. આ તકે નવનિયુક્ત પ્રમુખ રૂચિરભાઈએ જણાવ્યું હતું કે, ક્લબના માધ્યમથી વધુને વધુ સેવાના કાર્ય કરી મોરબી પંથકમાં જે નામ ક્લબનું છે તેમાં વધારો કરી ગૌરવ અપાવીશું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ સંચાલક ડો. જયંતીભાઈ ભાડેસિયા, મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રદીપભાઈ વાળા તથા વાંકાનેરના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા સહિતના હાજર રહ્યા હતા






Latest News