ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં મોચી સમાજ દ્વારા સંત શિરોમણી જાગા સ્વામીની જન્મ જ્યંતીની ઉજવાઇ


SHARE







મોરબીમાં મોચી સમાજ દ્વારા સંત શિરોમણી જાગા સ્વામીની જન્મ જ્યંતીની ઉજવાઇ

અનાદિ મહામુક્ત પૂજ્ય સંત શિરોમણી જાગા સ્વામીની જન્મ જયંતી નિમિત્તે મોચી મંદિર ખાતે રંગોળી, દિપમાળા, અન્નકુટ દર્શન સહિતના કાર્યકમો યોજી મોચી સમાજ દ્વારા ભક્તિભાવ અને શ્રદ્ધપુર્વક ઉજવણી કરવામાં આવી હતી.

મોરબી મોચી સમાજના પરિવારજનો દ્વારા પરમ પૂજ્ય સંત શિરોમણી જાગા સ્વામીની જન્મ જયંતી નિમિત્તે મોચી શેરીમાં આવેલ મોચી મંદિર ખાતે દિપમાળા, અન્નકુટ દર્શન, રંગોળી સહિતના વિવિધ કાર્યકમો યોજી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા જાગા સ્વામી મિત્ર મંડળના પૂર્વ ઉપપ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડ, પૂર્વ મંત્રી જાદવ કાંતિલાલ પરસોતમભાઈ, પૂર્વ ખજાનચી પ્રફુલભાઈ એચ. વાળા, ધીરુભાઈ પરમાર, જયસુખભાઈ પરમાર, હિતેશ ભાઈ રાઠોડ, બળવંતભાઈ વાઘેલા, નાથાભાઈ પરમાર, પંકજભાઈ ચૌહાણ, મુન્નાભાઈ રચના સાડી વાલા,અને રમેશભાઈ રાજુભાઈ પરમાર સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યકમોનો બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ લાભ લીધો હતો. તેમ જાગા સ્વામી મિત્ર મંડળના પૂર્વ મંત્રી જાદવ કાંતિલાલ પરસોતમભાઈની યાદીમાં જણાવાયું છે.






Latest News