ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજ માટે પરશુરામધામ ખાતે યોજાયો શરદોત્સવ


SHARE







મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજ માટે પરશુરામધામ ખાતે યોજાયો શરદોત્સવ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ મંદિર ખાતે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજ માટે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરશુરામ ધામ ખાતે તમામ ભૂદેવ પરિવારો ગરબે ઘુમવા માટે આવ્યા હતા અને રસ ગરબાની રમઝટ બોલાવી હતી અત્રે ઉલેખનીય છે કે, મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે શરદોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પરશુરામ ધામ ખાતે રસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્મસમાજના દરેક પરિવારોના લોકો સહ પરિવાર હાજર રહ્યા હતા અને શરદપુનમની રઢિયાળી રાતે શરદોત્સવમાં સૌ ભૂદેવ ભાઈઓ, બહેનો અને બાળકોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી ત્યારે દરેક વિજેતા સ્પર્ધકને પરશુરામ યુવા ગ્રૃપ દ્વારા પ્રોત્સહક ઇનામ આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મોરબીના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, ડો.ચિન્મય ત્રિવેદી, ડો.બી.કે.લહેરૂ, એડ.જગદીશ ઓઝા, નલીનભાઇ ભટ્ટ, સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ કિશોરભાઇ શિકલ અને પુર્વ પ્રમુખ પ્રશાંતભાઇ મહેતા, બીપીનભાઇ વ્યાસ, રાજુભાઇ ભટ્ટ, કેયુર પંડયા સહિતના આગેવાનો, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે મોરબી પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, અનિલભાઈ મેહતા, મુકુંદરાય જોશી, પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નીરજભાઈ ભટ્ટ, મહામંત્રી ધ્યાનેશભાઈ રાવલ, સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ, પ્રણવ ત્રિવેદી, યજ્ઞેશ જાની, આર્યન ત્રિવેદી, કોશીકભાઈ વ્યાસ, મનીષભાઈ જોશી તેમજ મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ, મોરબી સમસ્ત બ્રહ્મસમાજ, સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવાર, બ્રહ્મવિકાસ પરિષદ, પરશુરામ ધામ મોરબી, સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ બ્રહ્મપૂરી પરિવાર અને ગાયત્રી પરિવાર સહિતની સંસ્થાઓના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.






Latest News