મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના લોકસાહિત્યકાર રાજુ આહિરનું રા'ના રખોપા દેવાયતની ડેલીએ ગીત રિલીઝ


SHARE







મોરબીના લોકસાહિત્યકાર રાજુ આહિરનું રા'ના રખોપા દેવાયતની ડેલીએ ગીત રિલીઝ

ટંકારા તાલુકાના ગજડી ગામના લોકસાહિત્યકાર રાજુભાઈ આહિરનું રા'ના રખોપા દેવાયતની ડેલીએ ગીત Rajubhai Ahir Official યુટ્યુબ ચેનલ પર રિલીઝ થયું છે. અને રિલીઝ થતાની સાથે જ ઘણા લોકોએ ગીતને નીહાળ્યું હતું. આ ગીતની રચના રાજુભાઈ આહિરના પિતા સ્વ. દેવાયતભાઈ આહિર દ્વારા કરવામાં આવી હતી. અને સ્વ. દેવાયતભાઈ આહિરએ તેમની હયાતિમાં લખેલ "અમર છે એક નામ" પુસ્તકનું પણ ટુંક સમયમાં વિમોચન કરવામાં આવશે તેમા પણ ગુજરાતભરના સાધુ-સંતો અને કલાકારોની ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કેલોકસાહિત્યકાર રાજુભાઈ આહિરે સૌરાષ્ટ્રભરમાં લોકડાયરાના કાર્યક્રમો કરેલ છે. તેમજ પોતાની યૂટ્યૂબ ચેનલમાં પણ "પાળિયાની વ્યથામેવાડનો મોભીઆહિરતાની સત્ય ઘટનાઆહિરની ઉદારતા અનૈ દાતારીમાં ની મમતાજોગીદાસ ખુમાણના જીવનની વાતબાપ અને દિકરાની વાત સહિતની અનેક ઇતિહાસની વાતો અપલોડ કરેલ છે અને તે હાલમાં લોક સાહિત્યકારની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ઓબીસી ડિપાર્ટમેન્ટ પ્રમુખ છે.






Latest News