ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પદે રાજેશભાઈ કાવરની વરણી


SHARE







મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પદે રાજેશભાઈ કાવરની વરણી

આગામી સમયમાં વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જુદાજુદા જિલ્લા, તાલુકા અને શહેરમાં હોદેદારોની વરણીઓ કરવામાં આવી રહી છે અને આગેવાનોને વિવિધ જવાબદારીઓ સોપવામાં આવી છે. ત્યારે મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પદે રાજેશભાઈ મનજીભાઇ કાવર (રાજુભાઇ)ની વરણી કરવામાં આવેલ છે

ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના મહામંત્રી વિજયભાઈ દવે દ્વારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની સુચનાથી મોરબી શહેર કોંગ્રસ સમિતિના પ્રમુખ તરીકે મૂળ ઘૂટું ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતા રાજેશભાઈ મનજીભાઇ કાવર (રાજુભાઇ)ની વરણી કરવામાં આવેલ છે. અત્રે ઉલેખનીય છે કે, રાજેશભાઈ કાવર (રાજુભાઇ)ની છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી તરીકે કાર્યરત હતા અને અગાઉ તેઓએ મોરબી શહેર કોંગ્રસ સમિતિના પ્રમુખ તરીકે જવાબદારી સાંભળેલ હતી જેથી કરીને પ્રદેશના આગેવાનો દ્વારા હાલમાં તેઓને ફરી પછી મોરબી શહેર કોંગ્રસ સમિતિના પ્રમુખ તરીકેની જવાબદારી આપવામાં આવેલ છે






Latest News