મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં નશાખોર શખ્સનો આતંક: મહિલા સ્ટાફ સાથે ગેરવર્તન


SHARE







મોરબીમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં નશાખોર શખ્સનો આતંક: મહિલા સ્ટાફ સાથે ગેરવર્તન

મોરબી જિલ્લાના નશાની વસ્તુઓની છૂટથી વેચાણ કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં મોરબીમાં સો-ઓરડીમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં એક શખ્સ નશાની હાલતમાં આવ્યો હતો અને અર્બન સેન્ટરને માથે લીધું હતું અને ત્યાં કામ કરતાં મહિલાઓ સહિતના કર્મચારીઓની સાથે પણ ગેરવર્તન કર્યું હતું જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલ હતી અને તેના વિડીયો પણ સોશયલ મીડિયામાં વાઇરલ થયા હતા ત્યાર બાદ આ બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસે નશાની હાલતમાં અર્બન સેન્ટરને માથે લેનારા શખ્સની અટકાયત કરી હતી અને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના સો-ઓરડી મેઈન રોડે અર્બન હેલ્થ સેન્ટર આવેલ છે જેમાં તા ૨૧ ના રોજ બપોરે પોણા ત્રણ વાગ્યાના અરસામાં એક શખ્સ નશાની હાલતમાં આવ્યો હતો અને નશાની હાલતમાં તે શખ્સે અર્બન સેન્ટરમાં કામ કરતાં મહિલા સહિતના કર્મચારીઓ સાથે ગેરવર્તન કર્યું હતું. અને દારૂના નશામાં ધમલ કરનાર શખ્સ ત્યાં મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો અને આ શખ્સે અર્બલ હેલ્થ સેન્ટરના સ્ટાફની સાથે ગેરવર્તન કર્યું હતું અને કાયદો હાથમાં લઈને સત્ફ ઉપર ઓફ જમાવ્યો હતો અને વું તે વારંવાર કરતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે આ શખ્સની ધરપકડ કરી હતી અને આ શખ્સની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી 






Latest News