ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

લખપતથી કેવડીયા સુધીની ગુજરાત પોલીસ દ્વારા આયોજિત બાઇક રેલીનું મોરબી જીલ્લામાં સ્વાગત કરશે


SHARE







લખપતથી કેવડીયા સુધીની ગુજરાત પોલીસ દ્વારા આયોજિત બાઇક રેલીનું મોરબી જીલ્લામાં સ્વાગત કરશે

પશ્ચિમ કચ્છના લખપતથી કેવડીયા (નર્મદા) સુધી ગુજરાત પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિતે બાઈક રેલીનું આયોજન કરાયું છે જેમાં ૨૫ બાઈક સવાર જોડાશે અને કેવડીયા પહોંચશે જે બાઈક રેલી તા. ૨૧ ના રોજ મોરબી જીલ્લામાં આવશે ત્યારે તેનું વિવિધ સ્થળોએ સ્વાગત કરવામાં આવશે

મોરબી જીલ્લામાં તા.૨૧ ના રોજ સવારે ૧૦: ૩૦ કલાકે માળિયાની ગેલોપ્સ હોટલ ખાતે મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ વિનોદભાઈ ચાવડા, બપોરે ૧: ૩૦ કલાકે માર્કેટિંગ યાર્ડ શનાળા રોડ ખાતે સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ધારાસભ્ય પરષોતમ સાબરીયા અને બપોરે ૩:૦૦  કલાકે લજાઈ ચોકડી ટંકારા નજીક ગ્રીન વેલી સ્કૂલ ખાતે મોરબી જીલ્લા પ્રભારી પુર્ણેશ મોદી ઉપસ્થિત રહી બાઈક રેલીનું સ્વાગત કરશે તેમ રેંજ આઈજી સંદીપસિંહ, જીલ્લા કલેકટર જે.બી. પટેલ અને જીલ્લા એસપી એસ.આર. ઓડેદરાએ જણાવ્યું છે






Latest News