મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબી : હું એક પણ વાર મતદાન ચુકી નથી મોરબીના મતદાર નિરાલીબેન ભૂત


SHARE







મોરબી : હું એક પણ વાર મતદાન ચુકી નથી મોરબીના મતદાર નિરાલીબેન ભૂત

ચૂંટણીએ લોકશાહીનો પાયો છે અને એ લોકશાહીને ટકાવી રાખવા માટે મતદાન ખૂબ આવશ્યક છે.આજે મહદ અંશે લોકો મતદાનનું મહત્વ સમજતા થઈ ગયા છે અને મતદાન માટે જાગૃત બની અવશ્ય મતદાન કરી રહ્યા છે. ત્યારે મોરબીના નિરાલી બેન આકાશભાઈ ભૂત મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા.તેમણે જણાવ્યું હતું કે હું મોરબીની મતદાર છું. મને જ્યારથી મતદાન મતદાન કરવાનો અધિકાર મળ્યો છે.ત્યારથી આજ સુધી ક્યારે પણ મતદાન કરવાનું ચૂકી નથી. આજ સુધી આવેલી તમામ ચૂંટણીઓમાં મેં અચૂક પણે મતદાન કર્યું છે અને આગામી સમયમાં પણ અવશ્ય મતદાન કરીશ જ. વધુમાં તેમણે મોરબી વાસીઓને આજ સાંજ સુધીમાં અવશ્ય મતદાન કરવા પણ જણાવ્યું હતું.






Latest News