મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના જયંતીભાઈ પટેલે તેઓના પત્ની સાથે 30 વર્ષ બાદ કર્યું ભાજપ તરફથી મતદાન


SHARE







મોરબીના જયંતીભાઈ પટેલે તેઓના પત્ની સાથે ૩૦ વર્ષ બાદ કર્યું ભાજપ તરફથી મતદાન

મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે છ વખત ચૂંટણી લડ્યા હતા પરંતુ કમનસીબે એક પણ વખત વિજય પતાકા લહેરાવી શક્યા ન હતા તે જયંતીભાઈ પટેલે થોડા મહિના પહેલા ભાજપમાં પ્રવેશ કર્યો ત્યારબાદ યોજાઈ રહેલ લોકસભાની ચૂંટણીમાં તેઓએ મોરબીમાં રવાપર રોડ પાસે આવેલ બોયઝ હાઈસ્કૂલ ખાતે તેઓના પત્ની સાથે જઈને મતદાન કર્યું હતું અને છેલ્લા ૩૦ વર્ષથી તેઓને ધારાસભાની કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવતી હોય તેવો તથા તેના પરિવારજનો દ્વારા કોંગ્રેસ તરફી મતદાન કરવામાં આવતું હતું.પરંતુ ૩૦ વર્ષ બાદ પ્રથમ વખત તેઓએ આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફે મતદાન કર્યું છે અને તેઓના સમર્થક, ટેકેદારો અને સંબંધીઓને પણ ભાજપ તરફથી મતદાન કરવા માટે થઈને તેમણે અપીલ કરી છે.આં તકે સ્થાનિક ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પણ સાથે હતા.






Latest News