મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારા નજીક બાવળની જાળીમાં જુગાર રમતા મોરબી-રાજકોટના ત્રણ શખ્સ ૩.૦૧ લાખની રોકડ સાથે પકડાયા


SHARE





ટંકારા નજીક બાવળની જાળીમાં જુગાર રમતા મોરબી-રાજકોટના ત્રણ શખ્સ ૩.૦૧ લાખની રોકડ સાથે પકડાયા

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ટંકારાથી આગળના ભાગમાં બાવળની જાળીમાં જુગાર રમતા હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૩.૦૧ લાખની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારાથી આગળના ભાગમાં આવેલ ખજૂરા હોટલની જમણી સાઈડમાં બાવળની જાળીમાં જુગાર રમતા હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પ્રકાશભાઈ વશરામભાઈ ફેફર જાતે પટેલ (૪૬) રહે. સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોક તીર્થ એપાર્ટમેન્ટ બ્લોક નં-૪૦૨  રાજકોટ, કલ્પેશભાઈ ધીરુભાઈ બરાસરા જાતે પટેલ (૩૮) રહે. આલાપ રોડ કુંજ ગલી મોરબી અને પિન્ટુ કરસનભાઈ કાવર જાતે પટેલ (૪૨) રહે. રવાપર રોડ બાપા સીતારામ ચોક દર્પણ સોસાયટી બ્લોક નં-૧૮૨-એ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૩,૦૧,૦૦૦ ની રોકડ કબજે કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News