ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, ફૂટબોલ, વોલીબોલ, ટેનિસ અને બાસ્કેટબોલ મેદાન માર્યું


SHARE







મોરબી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટનફૂટબોલવોલીબોલટેનિસ અને બાસ્કેટબોલ મેદાન માર્યું

 મોરબી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓએ ગુજરાત સરકાર દ્વારા આયોજિત બેડમિન્ટનફૂટબોલવોલીબોલટેનિસ અને બાસ્કેટબોલ જેવી જિલ્લા કક્ષાની રમતોમાં ભાગ લીધો હતો અને તેમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન બતાવ્યુ હતું અને દરેક વિભાગમાં સફળતા મેળવી છે જે વિદ્યાર્થીઓએ જુદી જુદી રમતોમાં ભાગ લઈને સફળતા મેળવી છે તેમ વોલી બોલમાં માવાની યશ, વરસાણી જયંત, પટેલ અશોક, દબાસીયા દિપાંશુ, મોરી ચિરાગ, ડાંગર નિરવ, વરચંદ રમેશ, ગઢવી જય, પટેલ મીટ, ભુતાની માનવ તેમજ એથલેટીક્સ વિભાગમાં પ્રકાશ ચૌધરી, વાલા જય અને બેડમિન્ટનમાં  હિરાની દેવ, કટારિયા દર્શિત તેવી જ રીતે બાસ્કેટ બોલ,આ મારુ ક્રુતાર્થ અને કામઝારિયા આનંદ અને ફૂટબોલમાં ચૌધરી પ્રકાશનો સમાવેશ થાય છે જેથી કરીને સંતો અને આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.






Latest News