વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના પીપળી નજીક જેટકોના સ્ટાફ કવાર્ટર પાસેથી બે બાઈકની ચોરી


SHARE











મોરબીના પીપળી નજીક જેટકોના સ્ટાફ કવાર્ટર પાસેથી બે બાઈકની ચોરી

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામની સીમમાં આવેલ જેટકોના સબ સ્ટેશનમાં કામ કરતા અને ત્યાં સ્ટાફ કવાર્ટરમાં રહેતા બે કર્મચારીએ પોતાના ક્વાર્ટર પાસે તેના બાઇક પાર્ક કરીને મૂક્યા હતા જે બે બાઈકની એક સાથે ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા જેટકોના કર્મચારી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ અરવલ્લી જિલ્લાના કદવાળા ગામના રહેવાથી અને હાલમાં મોરબી તાલુકાના સબ સ્ટેશન ખાતે ફરજ બજાવતા અને ત્યાં સ્ટાફ કવાર્ટરમાં રહેતા નિલેશકુમાર કનુભાઈ ડામોર જાતે આદિવાસી (૨૩)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેનું બાઈક નંબર જીજે ૩૧ એ ૪૦૦૩ જેની કિંમત એક લાખ રૂપિયા તેમજ જીગ્નેશભાઈ ખરાડીનું બાઇક નંબર જીજે ૩૧ કે ૫૪૫૮ જેની કિંમત ૩૦ હજાર રૂપિયા આ બંને બાઇકને બંને વ્યક્તિઓએ પોતાના સ્ટાફ કવાર્ટર પાસે પાર્ક કર્યા હતા દરમિયાન ગત તા. ૧/૪/૨૪ ના રોજ રાત્રિના બે થી પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન આ બંને બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા નિલેશભાઈની ફરિયાદ લઈને પોલીસે અજાણ્ય શખ્સની સામે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે






Latest News