ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમા વિહિપ, દુર્ગાવાહિની અને બજરંગદળ દ્વારા શાસ્ત્રપૂજન કરાયું


SHARE







મોરબીમા વિહિપ, દુર્ગાવાહિની અને બજરંગદળ દ્વારા શાસ્ત્રપૂજન કરાયું

મોરબી શહેરમા વિશ્વ હિન્દૂ  પરિષદ દુર્ગાવાહિની અને બજરંગદળ ગૌ રક્ષકની શહેરની ટિમ  દ્વારા મોરબી જિલ્લા ટિમના માર્ગદશન હેઠળ દશેરાના દિવસે શસ્ત્ર પુજનનો ભવ્ય કાર્યક્રમ શિવાજી  સર્કલ પાસે કરવામાં આવ્યો હતો અને વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને ગૌ રક્ષાની ટીમ દ્વારા ગરબીનું આયોજન કરવા મા આવ્યું છે તે જ સ્થળે કરવામાં આવ્યો છે આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ કે.બી. બોરીયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News