હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ સંકૂલ ખાતે રસ ગરબાનો કાર્યકમ યોજાયો


SHARE







મોરબીના નવયુગ સંકૂલ ખાતે રસ ગરબાનો કાર્યકમ યોજાયો

નવયુગ મહિલા સાયન્સ કોલેજ ખાતે નવરાત્રીના નવલા નોરતે નવયુગ રાસ રમઝટ – ૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બધા વિદ્યાર્થીઓએ હોંશભેર વિવિધ વસ્ત્ર પરિધાનથી સજ્જ થઈને ભાગ લીધો હતો અને ગરબામાં ચાર ચાંદ લગાવ્યા હતા. જેમાં પ્રિન્સેસ ઓફ નવયુગનો એવોર્ડ વિડજા સ્વાતિ, વેલ ડ્રેસનો એવોર્ડ ફિચડીયા કેશવી, અને બેસ્ટ પર્ફોમરનો એવોર્ડ જાડેજા ખુશીબાને મળ્યો હતો. નિર્ણાયક તરીકે જીજ્ઞાસાબેન ગોસ્વામી અને સિલ્વાબેન કામરીયાએ ફરજ બજાવી હતી. અને આ આયોજનને સફળ બનાવવામાં સર્વે કોલેજ સ્ટાફે સંસ્થાના પ્રમુખ પી‌.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવી હતી.






Latest News