મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૨ ડેમ પાસે મચ્છી મારી કરવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE







મોરબીના મચ્છુ-૨ ડેમ પાસે મચ્છી મારી કરવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

મોરબીના જોધાપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમ પાસે નદીમાં ડેમના પાટીયા પાસે મચ્છી મારી કરવા માટે એમપીનો યુવાન ગયો હતો ત્યારે પાણીમાં ડૂબી જવાથી તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેની બોડીને પીએમમાં ખસેડવામાં આવી હતી અને બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જોધાપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમ પાસે નદીમાં ડેમના પાટીયા પાસે મચ્છી મારી કરવા માટે એમપીનો યુવાન ગયો હતો ત્યારે પાણીમાં ડૂબી જવાથી તે યુવાનનું મોત નીપજયું હતું જેની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાંતીલાલ ભલાભાઇ દેવકરીયા જાતે આદીવાસી (ઉવ.૪૩) રહે. હાલ જુના જાબુડીયા જુપડામાં મુળ થોરીયાપાળા (મધ્ય પ્રદેશ) વાળો મચ્છુ-૨ ડેમ પાસે નદીમાં ડેમના પાટીયા પાસે મચ્છી મારી કરવા માટે ગયો હતો ત્યારે પાણીમાં ડુબી જતા તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેની બોડીને પીએમમાં ખસેડવામાં આવી હતી અને બનાવની તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News