ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં કડવા પાટીદાર મહિલા મંડળ દ્વારા માતૃવંદના કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં કડવા પાટીદાર મહિલા મંડળ દ્વારા માતૃવંદના કાર્યક્રમ યોજાયો

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામઘન આશ્રમ ખાતે કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ દ્વારા માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ વર્ષથી લઈને ૬૫ વર્ષ સુધીના બહેનો હાજર રહ્યા હતા આ તકે મહંત ભાવેશ્વરી માં પણ હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે પરીચય પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ મહિલાઓ દ્વારા સંચાલિત સંસ્થા છે તે મહિલા મંડળના હોદ્દેદારોમાં ગૌરીબેન નાકરાણી, રેવાબેન નાકરાણી, રશ્મિબેન પોકાર, પુષ્પાબેન ડાયાણી, નેહાબેન ભગત, વર્ષાબેન નાકરાણી સહીતના બહેનોએ જહેમત ઉઠાવી હતી અને આ તકે બહેનો માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.






Latest News