ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી ટ્રાફિક શાખાના બહેનો દ્વારા કેક કટીંગ કરીને મહિલા દિવસની ઉજવણી કરાઈ


SHARE











મોરબી ટ્રાફિક શાખાના બહેનો દ્વારા કેક કટીંગ કરીને મહિલા દિવસની ઉજવણી કરાઈ

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સુચના મુજબ તેમજ ટ્રાફિકના પોલીસ ઇન્સ્પેક્ટર લગારીયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના મહિલા પોલીસ કર્મચારીઓ તેમજ ટ્રાફિક બ્રિગેડના મહિલા કર્મચારીઓ દ્વારા કેક કટીંગ કરીને ઉમંગભેર વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ ટ્રાફિક શાખાના પીએસઆઇ દિલીપ ઠક્કરે માહિતી આપતા જણાવ્યું હતું.






Latest News