મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારાના હરીપર ગામના યુવાનનો ચકલી-પ્રકૃતિ પ્રેમ


SHARE





ટંકારાના હરીપર ગામના યુવાનનો ચકલી-પ્રકૃતિ પ્રેમ

ટંકારા તાલુકાના હરીપર ગામના ચંદુભાઈ પર્યાવરણ માટે વર્ષોથી પ્રયાસો કરી રહ્યા છે અને આજે તાલુકામાં ૫૦ ટકાના દરે કલમી રોપા ઉપરાંત વિના મૂલ્યે માળા વિતરણ તેઓ કરે છે જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હરીપર ગામે રહેતા ચંદુભાઈ ભાગિયા કે જેઓ જાનકી સ્ટેશનરી  & ઝેરોક્ષજાનકી ડિજિટલ પોઈન્ટ અને જાનકી મિનિ ઓઇલ મિલના માલિક છે. સાથે સજીવ ખેતી કરે છે જેથી પ્રકુતી સાથે અનન્ય લગાવ હોવાથી નવરંગ નેચર ક્લબના આજીવન સભ્ય બન્યા છે ત્યાર બાદ દર વર્ષે પોતાની કમાણીનો થોડો ભાગ પર્યાવરણના કામમાં વાપરે છે,  છેલ્લા સાત વર્ષથી પ્રતી વર્ષ ૧૨,૦૦૦ ચકલીના માળા છપાવી ટંકારા તાલુકાના ૨૩ ગામવાંકાનેર તાલુકાના ૧૭ ગામ અને રાજકોટ તાલુકાના ૧૫ ગામમાં વિનામુલ્યે વિતરણ કરી ચૂક્યા છે.  આટલું જ નહીં પરંતુ ફુલ ફળ કલમી રોપા ૫૦ ટકા પોતે ભોગવી ટંકારા વખતો વખત કેમ્પ કરીને લોકોને આપે છે




Latest News