ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જડેશ્વર નજીક ભારતમાતાના મંદિર નિર્માણનું ખાતમહુર્ત કરાયું


SHARE







મોરબી જીલ્લામાં જડેશ્વર નજીક ભારતમાતાના મંદિર નિર્માણનું ખાતમહુર્ત કરાયું

મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર પાસે ભારત માતાના મંદિરનું નિર્માણ કરવામાં આવનાર છે તેનું ખાતમહુર્ત આજે કરવામાં આવ્યું હતું ત્યારે મહેશભાઈ ભોરણીયાએ જણાવ્યું હતું કે, મોરબીના જડેશ્વર પાસે ભારત માતાનું મંદિર બનાવવાનું છે અને તિથિ પ્રમાણે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મજયંતી હોય તેના પવન પર્વ નિમિતે ભારતમાતાના મંદિર નિર્માણનું ખાતમહુર્ત કરવામાં આવ્યું છે અને વહેલી તકે મંદિર બને તેવી લાગણી વ્યક્તિ કરેલ છે






Latest News