મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

સિનિયર સીટીઝન ફાઉન્ડેશન-મોરબી દ્વારા વડિલ વંદના કાર્યક્રમ યોજાયો


SHARE







સિનિયર સીટીઝન ફાઉન્ડેશન-મોરબી દ્વારા વડિલ વંદના કાર્યક્રમ યોજાયો

સિનિયર સીટીઝન ફાઉન્ડેશન-મોરબી દ્વારા વડિલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.જેમાં ૭૦ વર્ષ પસાર કરેલ કુલ ત્રીસ સુપર સિનિયર સીટીઝન મેમ્બરોનું પ્રમુખ ડો.બી.કે.લહેરૂ અને ફાઉન્ડેશનના કારોબારી સદસ્યો દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.આ સમારોહમાં એડવોકેટ જગદિશભાઇ ઓઝા, યોગેશભાઇ આડેસરા, ડો.ભાલોડિયા, નારણભાઇ ભાડજા, કે.પી.ભાગિયા, લેખાબેન ટાંક વિગેરેએ મનનીય વક્તવ્યો આપ્યા હતા. ડો.લહેરૂએ સુચારૂ પ્રવાસ આયોજન અને પોતાના વિદેશપ્રવાસનાં સ્મરણો રજૂ કર્યા હતા.કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ડો.ભાવેશ જેતપરિયાએ કરી હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટે ચડાસણિયાભાઇ, નરેન્દ્રભાઇ મહેતા, સવજીભાઈ અઘારા, પ્રો.કુંડારિયા અને અન્ય કમિટી સદસ્યોએ જહેમત લીધી હતી






Latest News