હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક મળી


SHARE







મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક મળી

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પીઆઈ જે.એમ. આલ તેમજ ચીફ ઓફિસર ગીરીશ સરૈયાની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં હિંદુ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં દશેરા સહિતના તહેવારો આવી રહ્યા છે ત્યારે કોમી એખલાસના વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરવામાં આવે તેના માટે ચર્ચા કરવામાં આવી હતી




Latest News