મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ટંકારાની લક્ષ્મીનારાયણ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગતાં ૮૦ લાખથી વધુનું નુકશાન


SHARE







ટંકારાની લક્ષ્મીનારાયણ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગતાં ૮૦ લાખથી વધુનું નુકશાન

ટંકારા પાસે લતીપર રોડ ઉપર આવેલ લક્ષ્મીનારાયણ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં ગઇકાલે બપોરના બારેક વાગ્યાના અરસામાં આગ લગાવની ઘટના બની હતી જેથી કરીને ત્યાં કમ્પાઉન્ડમાં પડેલ બાર ગાડી જેટલો કપાસનો જથ્થો આગની જપેટમાં આવી ગયો હતો માટે આગને કાબુમાં લેવા પાણીના સ્થાનિક ટેન્કર દોડાવ્યા હતા તેમજ મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી જેથી કરીને ફાયરની ટીમ ત્યાં પહોચી હતી અને આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી પરંતુ લક્ષ્મીનારાયણ કોટન ઇન્ડસ્ટ્રીઝના સંચાલક પાસેથી મળેલ માહિતી મુજબ અંદાજે ૮૦ લાખથી વધુનું નુકશાન આગા લાગવાના લીધેલ થયેલ છે






Latest News