મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી ગયેલા યુવાનનું મોત


SHARE







મોરબીના ઉંચી માંડલ પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી ગયેલા યુવાનનું મોત

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાનામાં યુવાન કામગીરી કરી રહ્યો હતો દરમિયાન કોઈ કારણોસર તેનો પગ સ્લીપ થઈ જતા તે મશીનના બેલ્ટમાં આવી ગયો હતો જેથી કરીને તેને ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને યુવાનને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે સ્પેરોન વિટ્રીફાઈડ નામના કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો પારસિંગ ભુરાભાઈ ભીલવાલે (૪૧) નામનો યુવાન ગઈકાલે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં કારખાનામાં મશીન ઉપર કામગીરી કરી રહ્યો હતો દરમિયાન કોઈ કારણોસર તેનો પગ સ્લીપ થઈ જતા તે મશીનના બેલ્ટમાં આવી ગયો હતો જેથી કરીને તેને ઈજા થઈ હોવાથી સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાંથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને યુવાનને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને આ બનાવની જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News