મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે પાણીના પ્લાન્ટની પાછળના ભાગમાં જુગાર રમતા છ શખ્સો ૩૭,૩૫૦ ની રોકડ સાથે ઝડપાયા


SHARE







મોરબીના બેલા ગામે પાણીના પ્લાન્ટની પાછળના ભાગમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. જેથી કરીને પોલીસે ૩૭,૩૫૦ ની રોકડ કબજે કરી હતી અને આરોપીઓની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકા પોલીસની ટીમને મળેલ હકીકત આધારે મોરબી તાલુકાના બેલા ગામે સાંઈ પાણીના પ્લાન્ટની પાછળના ભાગમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે નાનજીભાઈ શામજીભાઈ જેઠલોજા ૬૨, ભરતભાઈ મોરાજીભાઈ માકાસણા ૪૮, ભુપતભાઈ ઠાકરશીભાઈ અઘારા ૪૮, નરેન્દ્રભાઈ મગનભાઈ કાલરીયા ૪૩, મનહરભાઈ ઉકાભાઇ ચારોલા ૫૦ રહે. પાંચેય બેલા અને ગણેશભાઈ રામજીભાઈ જેઠલોજા ૫૮ રહે શિવપુર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૩૭,૩૫૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News