મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામની શાળામાં ગણિતના ઉપયોગી પુસ્તકનું વિતરણ કરાયું


SHARE





ટંકારાના સજનપર ગામની શાળામાં ગણિતના ઉપયોગી પુસ્તકનું વિતરણ કરાયું

ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં બાળકોને શ્રી સજનપર દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. દ્વારા શાળાના ધો.3 થી ૫ ના ૧૫૦ બાળકોને ગણિતનું પાયાનું જ્ઞાન મળે તેવા ઉમદા હેતુથી "એકમ" પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે શ્રી સજનપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને કાંઈક ને કાંઈક ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે આ તકે શ્રી સજનપર દૂધ ઉત્પાદક મંડલી લી. ના પ્રમુખ કરશનભાઇ રૈયાણી અને મંત્રી કેશુભાઈ રૈયાણીનો શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ સમગ્ર શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરેલ છે




Latest News