મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની OSEM CBSE સ્કુલના પ્રિન્સિપાલને ટેકનિકલ એક્ઝામીનેશન બોર્ડના ચેરમેનનાં હસ્તે એવોર્ડ એનાયત કરાયો


SHARE







મોરબીની OSEM CBSE સ્કુલના પ્રિન્સિપાલને ટેકનિકલ એક્ઝામીનેશન બોર્ડના ચેરમેનનાં હસ્તે એવોર્ડ એનાયત કરાયો

મોરબીમાં આવેલ OSEM CBSE નાં પ્રિન્સિપાલ દીપા શર્મા ને તાજેતરમાં ૧૦ મી એજ્યુકેશન લીડરશીપ સમીટ-૨૦૨૪ માં બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ARDOR COMM Media in association with Linked in દ્વારા આયોજીત આ સમિટમાં વિવિધ શૈક્ષણીક સંસ્થાના પ્રિન્સિપાલે ભાગ લીધેલ હતો તેમાં જુરી દ્વારા મોરબીનાં પ્રિન્સિપાલની વિજેતા તરીકે પસંદગી કરવા માં આવી હતી. મોરબી OSEM CBSE સ્કુલના પ્રિન્સિપાલ દીપા શર્મા મેડમને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ટેકનિકલ એક્ઝામીનેશન બોર્ડના ચેરમેન ડો. વિનય એસ. પુરાણીના વરદ્ હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સમગ્ર મોરબીના શિક્ષણ જગતના ગૌરવ સમાન તેમની આ સિધ્ધિ બદલ મોરબી OSEM CBSE ના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા સહીતનાઓએ શુભકામનાઓ પાઠવી હતી






Latest News