મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા-મેડિકલ સેલ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો


SHARE







મોરબી જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા-મેડિકલ સેલ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત મોરચા પ્રમુખ ગૌતમભાઈ ગેડીયાની સૂચના અનુસાર મોરબી જિલ્લા ભાજપ અનુ સૂચિતજાતિ મોરચા અને મેડિકલ સેલના સંયુક્ત ઉપક્રમે ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના ધર્મ પત્ની ત્યાગ મૂર્તિ મા રમાબાઈ આંબેડકર જયંતિ નિમિત્તે નિશુલ્ક યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમ મા મોરબી જિલ્લા ભાજપ અઘ્યક્ષ રણછોડભાઇ દલવાડી, મહામંત્રી જેઠાભાઇ મિયત્રા, ઉપપ્રમુખ નીરજભાઇ તેમજ જિલ્લા પંચાયત અઘ્યક્ષ હંશાબેન પારેઘી, જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન કમળાબેન અશોકભાઇ ચાવડા, તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન રાજેશભાઈ પરમાર, જિલ્લા મંત્રી રસિકભાઈ વોરા તેમજ જિલ્લા મહીલા મોરચા અઘ્યક્ષ ભાવનાબેન કૈલા, મહામંત્રી નિર્મળાબેન હડિયલ તેમજ મહીલા મોરચા પૂરી ટીમ, મોરબી  નગરપાલિકા પૂર્વ  ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા  તેમજ શહેર ટીમ કોષાધ્યક્ષ મનુભાઈ સારેસા, મોરબી જિલ્લા ભાજપના અનુ. જાતિ મોરચાના અઘ્યક્ષ બાબુભાઇ પરમાર, મહામંત્રી બળવંતભાઇ સનારિયા, વનિતાબેન પરમાર, નીતાબેન પરમાર, ભાનુંબેન નગવાડિયા, મોરબી શહેર અજા મોરચાના અઘ્યક્ષ પ્રવીણભાઇ સોલંકી તેમજ અશોકભાઇ ચાવડાદિપકભાઇ  ચૌહાણજગદીશભાઈ  ચાવડાચિરાગભાઈ  સોલંકી તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઇ રબારી તેમજ નવનિયુક્ત મેડિકલ સેલ ટીમ ડો. વિજયભાઇ ગઢિયા, ડો હિતેષભાઇ પટેલ, ડો ભાવનાબેન જોષી, ડો ચિરાગભાઈ પટેલ, ડો વૈશાલીબેન જેતપરીયા અને ડો આશિષભાઈ ત્રિવેદી સાથ સહયોગથી મહિલા મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં ઘણા દર્દીઓએ લાભ લીધો હતો






Latest News