મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ચોરનો ડર: મોરબીના ખેવારીયા ગામે નવજીવન નગરમાં લોકોને રાતના રાઉન્ડ શરૂ


SHARE







ચોરનો ડર: મોરબીના ખેવારીયા ગામે નવજીવન નગરમાં લોકોને રાતના રાઉન્ડ શરૂ

શિયાળા તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે તેવી જ રીતે થોડા દિવસો પહેલા માળીયા તાલુકાનાં સરદાર નગર ગામે વૃદ્ધ દંપતીના ઘરમાં ઘૂસીને ચાર શખ્સો દ્વારા તેઓને માર મારીને રોડા રૂપિયા તેમજ દાગીનાની લૂંટ કરવામાં આવી હતી જેની માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ છે જો કે, સલામતી માટે ગામડાના લોકોએ હવે રાતના ઉજાગરા શરૂ કરી દીધા છે આ વાત સાંભળીને જરા પણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, મોરબી તાલુકાનાં ખેવારીયા ગામે ચોરીના ડરના કારણે નવજીવન નગરમાં લોકોને રાતના સમયે રાઉન્ડ લગાવવાનું શરૂ કરી દીધું છે અને જુદાજુદા ગામમાં આવી રીતે રત્ન લોકોએ ઉજાગરા શરૂ કર્યા છે






Latest News